થાઈલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની નટ્ટાયા બૂચાથમે 100 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો.

  • તેણીએ ICC મહિલા T20 વર્લ્ડ કપ એશિયા રિજન મેજર ક્વોલિફાયરમાં કુવૈત ત્રણ વિકેટ લીધી હતી.
  • આ સાથે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરનાર તેણી થાઇલેન્ડની પ્રથમ મહિલા ક્રિકેટર અને વિશ્વની 11મી ક્રિકેટર બની.
Thailand’s Nattaya Boochatham becomes first bowler from associate nation to pick up 100 Wickets

Post a Comment

Previous Post Next Post