IOC અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં ઓલિમ્પિક ગેમ્સને પ્રોત્સાહન આપવા માટે કરાર કરવામાં આવ્યા.

  • આ કરાર યુવાનોમાં રમતગમત દ્વારા ઓલિમ્પિક મૂલ્યોને આગળ વધારવામાં મદદ કરશે. આ કરારમાં ઓલિમ્પિક મ્યુઝિયમનો પણ સમાવેશ કરવામાં આવશે.
  • વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ (OVEP) એ ઓલિમ્પિક મ્યુઝિયમની આગેવાની હેઠળની એક પહેલ છે જે IOC ની Olympism365 વ્યૂહરચનાનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય રમતગમતની ઍક્સેસ વધારવા અને શારીરિક પ્રવૃત્તિના આરોગ્ય અને સામાજિક લાભો વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડવાનો છે.
  • ભારતના ઓડિશા રાજ્યમાં અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન સાથે વર્ષ 2022માં શરૂ કરાયેલ, OVEP એ ભારતમાં અમલમાં મુકવામાં આવનાર પ્રથમ મોટા IOC પ્રોજેક્ટ્સમાંનો એક છે.
  • ઉલ્લેખનીય છે કે ઓડિશાના વિદ્યાર્થીઓ માટે OVEP શરૂ કર્યાના માત્ર છ મહિના પછી શાળાઓએ હાજરી અને રમતગમતમાં ખાસ કરીને છોકરીઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે આ પ્રોગ્રામ આસામ રાજ્યમાં પણ શરૂ કરવામાં આવ્યો છે. 
  • International Olympic Committee (IOC)ની સ્થાપના 23 પિયર ડી કુબર્ટિન, ડી. બાઇકેલસ દ્વારા જૂન 1894માં ફ્રાન્સના પેરિસ ખાતે થઈ હતી તેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેનમાં છે.
  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચ અને સમિતિની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે.
IOC and Reliance Foundation sign agreement

Post a Comment

Previous Post Next Post