HomeCurrent Affairs મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈની પ્રીમિયમ પદ્મિની ટેક્સી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. byTeam RIJADEJA.com -October 30, 2023 0 મુંબઈની આઇકોનિક પ્રીમિયર પદ્મિની ટેક્સીઓ જેને કાલી પીલી ટેક્સીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ટેક્સીઓ 6 દાયકા સેવા પછી નિવૃત્ત થશે.મુંબઈ શહેરમાં વાહનોની વય મર્યાદા 20 વર્ષ નક્કી કરવામાં આવી છે અને હવે આ વાહનોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter