લોકપ્રિય વેબ સિરીઝ 'Friends'માં Chandler Bingની ભૂમિકા ભજવનાર અભિનેતા Matthew Perry નું 54 વર્ષની વયે નિધન.

  • તેઓએ 1979માં 240 રોબર્ટના એપિસોડથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. 
  • તેણે નોટ નેસેસરી ધ ન્યૂઝ (1983), ચાર્લ્સ ઇન ચાર્જ (1985), સિલ્વર સ્પૂન્સ (1986), જસ્ટ ધ ટેન ઓફ અસ (1988) અને હાઇવે ટુ હેવન (1988) જેવા શોમાં ભૂમિકાઓ ભજવી હતી.
Matthew Perry

Post a Comment

Previous Post Next Post