ભારત અને કઝાકિસ્તાનની સંયુક્ત સૈન્ય કવાયત KAZIND-2023 કઝાકિસ્તાનના ઓતારમાં શરૂ થઈ.

  • આ સૈન્ય અભ્યાસ કઝાકિસ્તાનમાં 30 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2023 સુધી ચાલશે.
  • સંયુક્ત સૈન્ય કવાયત KAZIND-2023 ની 7મી આવૃત્તિમાં ભાગ લેવા માટે ભારતીય સેનામાંથી ડોગરા રેજિમેન્ટની બટાલિયનની આગેવાની હેઠળના 90 સૈન્ય કર્મચારીઓ ભાગ લેશે.
  • આ સંયુક્ત કવાયતની શરૂઆત વર્ષ 2016માં ‘Exercise PRABAL DOSTYK’ તરીકે કરવામાં આવી હતી. 
  • તેની બીજી આવૃત્તિ પછી કવાયતને કંપની-સ્તરની દ્વી વાર્ષિક કવાયતમાં અપગ્રેડ કરવામાં આવી અને તેનું નામ બદલીને 'Exercise KAZIND' રાખવામાં આવ્યું.
Force contingent departs for India-Kazakhstan joint military exercise

Post a Comment

Previous Post Next Post