- Financial Action Task Force (FATF) દ્વારા મની લોન્ડરિંગ વિરોધી ધોરણો નક્કી કરવામાં આવે છે. તેણે કેમેન, પનામા, જોર્ડન અને અલ્બેનિયાને 'grey list' માંથી દૂર કર્યા.
- FATF દ્વારા 27 ઓક્ટોબરે પ્રકાશિત તેની સમીક્ષામાં બલ્ગેરિયાને 'grey list'માં સામેલ કરવામાં આવ્યું છે.
- દેશો દ્વારા Anti-Money Laundering (AML), Counter Terrorism Financing (CFT) and Proliferation of Financing Systems ને મજબૂત કરવા માટે આવા પગલાં લેવામાં આવે છે તેના આધારે તેઓને લિસ્ટમાં સામેલ કે દૂર કરવામાં આવે છે.
- કેમેનને 2021માં ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
- FATFની ઑક્ટોબરની સમીક્ષા મુજબ 'કેમેન આઇલેન્ડ્સે વ્યૂહાત્મક ખામીઓને દૂર કરવા માટે એક્શન પ્લાનની પ્રતિબદ્ધતા અનુસાર AML/CFT (Anti-Money Laundering/Combating the Financing of Terrorism) ને મજબૂત અને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા.
- National Securities Depository (NSDL) ની વેબસાઈટ મુજબ ભારતમાં નોંધાયેલા 385 Foreign portfolio investors (FPIs) કેમેન આઈલેન્ડના છે અને એક પનામાનો છે.