- સપ્ટેમ્બરની ચૂંટણીમાં 22.94% મતો સાથે તેમની Smer Party ની જીત બાદ Robert Fico ને ચોથી વખત Slovakia ના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સ્મેર પાર્ટીએ 150 સભ્યોના ગૃહમાં 42 બેઠકો જીતી હતી, જે 75 બેઠકોથી ઓછી હતી.
- તેઓની Smer Party એ ગયા મહિને ચૂંટણી જીતી હતી, જેણે Hlas અને Ultra-nationalist Slovak National Party (SNS) સાથે ગઠબંધન સરકાર બનાવી હતી.
- ઉલ્લેખનીય છે કે આ જોડાણને કારણે યુરોપિયન સંસદમાં સમાજવાદી જૂથમાંથી તેમનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે.