- રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરાઇ છે તેમજ ઉપ-મુખ્યમંત્રી તરીકે પ્રેમચંદ બૈરવા તેમજ દિયા કુમારીની પસંદગી કરવામાં આવી છે.
- ભજનલાલ શર્મા રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી બન્યા છે.
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરવામાં આવી છે તેઓ મધ્ય પ્રદેશના 19માં મુખ્યમંત્રી બન્યા છે.
- તેઓની સાથે રાજેન્દ્ર શુક્લ તેમજ જગદીશ દેવદાને ઉપ-મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
