આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી દ્વારા ગુંટુરમાં રમતોત્સવ 'Aadudam Andhra' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • 'Aadudam Andhra' રાજ્યમાં યોજાયેલી અત્યાર સુધીની સૌથી મોટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ છે.
  • આ ટૂર્નામેન્ટમાં 1.22 કરોડ ખેલાડીઓએ નોંધણી કરાવી છે.
  • જેમાં ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, બેડમિન્ટન ડબલ્સ જેવી અનેક રમતો રમાશે.
  • આ ટુર્નામેન્ટ 26 ડિસેમ્બર થી 10 ફેબ્રુઆરી, 2024 સુધી 47 દિવસ માટે યોજવામાં આવી રહી છે.
  • ગામ/વોર્ડ સચિવાલય, મંડળ, મતવિસ્તાર, જિલ્લા અને રાજ્ય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટની કુલ ઈનામી રકમ 12 કરોડ રૂપિયા છે.
CM to inaugurate Aadudam Andhra in Guntur.

Post a Comment

Previous Post Next Post