અરુણાચલ પ્રદેશમાં 'Hump WWII' મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું.

  • અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લાના મુખ્યમથક પાસીઘાટમાં આયોજિત એક કરુણ સમારોહમાં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી દળોના મૃત્યુ પામેલા એરફોર્સ જવાનોને સમર્પિત સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું હુલામણું નામ 'The Hump' છે. 
  • WWII એ એક એરક્રાફ્ટ હતુ જેને વર્ષ 1942 અને 1945 ની વચ્ચે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
  • Hump air route આસામ, અરુણાચલ પ્રદેશ, તિબેટ, મ્યાનમાર અને યુનાન (ચીન)માંથી પસાર થાય છે. 
  • વર્ષ 1942માં જાપાની સેનાએ બર્મા રોડને અવરોધિત કરેલ ત્યારે USની આગેવાની હેઠળના સાથી દળો દ્વારા 'The Hump' ઓપરેશન હાથ ધરવામાં આવેલ જે ઉડ્ડયનનું સૌથી નોંધપાત્ર એરલિફ્ટ્સ પૈકીનું છે.
'Hump WWII' Museum

Post a Comment

Previous Post Next Post