- ભારતીય વૈજ્ઞાનિક ડો. હેમચંદ્રન રવિકુમારને બે પ્રતિષ્ઠિત પુરસ્કારો - કર્મવીર ચક્ર ચંદ્રક સાથે રેક્સ કર્મવીર ગ્લોબલથી નવાજવામાં આવ્યા.
- તેઓને તેમના કાર્યક્ષેત્રમાં કરેલ અસાધારણ યોગદાન માટે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપ અને આદરણીય કર્મવીર ચક્ર ચંદ્રક સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.
