પીઢ ગીતકાર-પટકથા લેખક જાવેદ અખ્તરને અજંતા-ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં ‘પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ' આપવામાં આવશે.

  • તેઓને આ સન્માન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવશે જેમાં ‘ઝંજીર’, ‘દીવાર’, ‘શોલે’, ‘ડોન’, ‘કાલા પથ્થર’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી પ્રતિષ્ઠિત કૃતિઓનો સમાવેશ થાય છે.
  • 3 જાન્યુઆરી, 2024 ના રોજથી અજંતા-ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલની 9મી આવૃત્તિ યોજાશે.
  • આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ ફિલ્મોનું પ્રદર્શન, ફિલ્મ નિર્માતાઓ માટેનું પ્લેટફોર્મ, છત્રપતિ સંભાજીનગરનો પ્રચાર, આંતરરાષ્ટ્રીય ઓળખ સ્થાપવાનો છે.
Javed Akhtar to Receive Padmapani Lifetime Achievement Award

Post a Comment

Previous Post Next Post