- તેઓ 4 થી 6 ડિસેમ્બર સુધી ભારતની મુલાકાતે રહેશે.
- આ William Samoei Ruto ની પ્રથમ ભારત મુલાકાત છે.
- તેઓ ભારત સરકારના 'Global South' મુદ્દાની તરફેણમાં છે જેમાં આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોનો સમાવેશ થાય છે.
- ગ્લોબલ સાઉથ શબ્દ સૌપ્રથમ અમેરિકન લેખક કાર્લ ઓગ્લેસ્બી દ્વારા વર્ષ 1969માં બનાવવામાં આવ્યો હતો.