- અગાઉ વર્ષ 2021 અને 2022માં પણ ફોરમની બેઠક યોજાઈ ચૂકી છે.
- India Internet Governance Forum એ UN Internet Governance Forum (UN IGF) સાથે સંકળાયેલી સંસ્થા છે.
- IIGF એક મલ્ટિસ્ટેકહોલ્ડર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ભારતમાં ઈન્ટરનેટ સંબંધિત જાહેર નીતિ બનાવવાનું કામ કરે છે.
- આ વખતે ફોરમની ત્રીજી આવૃત્તિની બેઠકની થીમ 'Moving Forward – Calibrating Bharat’s Digital Agenda' રાખવામાં આવી છે.
- દર વર્ષે IGFની વાર્ષિક બેઠક હોય છે જેમાં IGFની 18મી વાર્ષિક બેઠક 2023માં 8 થી 12 ઓક્ટોબર દરમિયાન જાપાનના ક્યોટો શહેરમાં યોજાઈ હતી.