- આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ હેતુઓ માટે ડ્રોન પ્રદાન કરીને 15,000 મહિલા Self Help Groups (SHGs) ને સશક્ત કરવાનો છે.
- આ પહેલ યુવા સ્ટાર્ટ-અપ્સ માટે ડ્રોન એરોનોટિક્સની અણુપયોગી સંભવિતતાને શોધવા માટેના દરવાજા પણ ખોલે છે.
- ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશકો અને પ્રવાહી ખાતરોના છંટકાવને સ્વચાલિત કરીને કૃષિ પદ્ધતિઓને કાર્યક્ષમ બનાવે છે.
- NAMO Drone Didi યોજના દ્વારા માત્ર ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા સાથે યુવાનો માટે ડ્રોન ઉત્પાદન, પાઇલોટિંગ, મિકેનિક્સ અને સ્પેર-પાર્ટ ડીલરશીપમાં રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવશે.
