ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

  • અમદાવાદમાં ભારત સામેની વર્લ્ડ કપની ફાઈનલ તેઓની છેલ્લી ODI હતી.
  • ડેવિડ વોર્નરે જાન્યુઆરી 2009માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું.
  • વર્ષ 2015 અને વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં તેઓનું મહત્વનું યોગદાન હતું.
  • તેઓ રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, માર્ક વો, માઈકલ ક્લાર્ક અને સ્ટીવ વો પછી છઠ્ઠા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. 
  • તેઓ રિકી પોન્ટિંગ પછી સદી (Century)ની યાદીમાં બીજા સ્થાને છે.
  • તેઓએ તેમની કારકિર્દીમાં 161 ODI મેચ રમી, 159 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 45.30ની એવરેજથી 6,932 રન બનાવ્યા છે જેમાં 22 સદી અને 33 અડધી સદી ફટકારી છે.
Australian opener David Warner announces ODI retirement

Post a Comment

Previous Post Next Post