- રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ દર વર્ષે ભારતમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ભારતના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
- 2022માં 68માં વન્યજીવન સપ્તાહ ઉજવણી કરવામાં આવશે.
- 1952માં વાઇલ્ડલાઇફ બોર્ડ ઑફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી અને ભારતના વન્યજીવનના રક્ષણના લાંબા ગાળાના લક્ષ્યો વિશે જાગૃતિ લાવવા માટે વાઇલ્ડલાઇફ વીકના વિચારની કલ્પના કરવામાં આવી હતી.
- 1955 માં વન્યજીવન દિવસ ઉજવવામાં આવ્યો હતો જે પછીથી 1957 માં વન્યજીવન સપ્તાહ તરીકે ઉજવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.