- ડૉ. આનંદ 1974 થી 1984 સુધી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI) ના પ્રભારી તરીકે કાર્યરત હતા.
- તેઓ CDRI વર્ષ 1951માં શરૂ થયું ત્યારથી તેઓ તેનો ભાગ હતા. .
- તેઓએ અઠવાડિયામાં એક વાર અને સ્ટીરોઈડ કે હોર્મોન્સ વિના ઉપયોગમાં લેવાતી “સહેલી” નામની અનોખી ગર્ભનિરોધક ગોળી બનાવી હતી જે ત વર્ષ 1986 માં વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને વર્ષ 2016 માં, સહેલી ભારતના રાષ્ટ્રીય કુટુંબ કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવી હતી.