- જેમાં મેન્સ ફાઇનલમાં ઇટાલીના જેનિક સીનરે ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.
- વર્ષ 1969માં ઓપનની શરૂઆત થઈ ત્યારથી તે મેલબોર્નમાં 27મો અલગ ખેલાડી બન્યો જે વિજેતા બન્યો હોય. ઉપરાંત આ સિદ્ધિ મેળવનાર કરનાર પ્રથમ ઈટાલિયન બન્યો.
- 22 વર્ષ અને 165 દિવસનો સિનર 2008માં નોવાક જોકોવિચ પછીનો સૌથી યુવા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો.
- નોવાક જોકોવિચ સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ (10) જીતવાનો રેકોર્ડ ધરાવે છે ત્યારબાદ રોજર ફેડરર (6) અને આન્દ્રે અગાસી (4)નો નંબર આવે છે.
- વિમેન્સ સિંગલ્સમાં બેલારુસની આરીના સાબાલેન્કાએ ફાઇનલમાં ઝેંગ ક્વિનવેનને હરાવીને તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યું.
- 25 વર્ષની વયે, તેણીએ તેની ઓસ્ટ્રેલિયન ઓપન 2023ની જીતમાં 2024 ની જીતનો ઉમેરો કર્યો.
- મેન્સ ડબ્લસમાં રોહન બોપન્નાએ પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યું. તેઓની જોડીએ ઈટાલિયન સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને હરાવ્યા. બોપન્ના,
- વિમેન્સ ડબ્લસમાં.તાઇવાનની હસિહ સુ-વેઇ અને બેલ્જિયમની એલિસ મેર્ટેન્સે જેલેના ઓસ્ટાપેન્કો અને લ્યુડમાયલા કિચેનોકની લાતવિયન-યુક્રેનિયન જોડીને હરાવી ફાઇનલ ટાઇટલ મેળવ્યુ.
- જેનિક સિનર, 22 વર્ષ અને 165 દિવસની ઉંમરે, 2008 પછી સૌથી યુવા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો નોવાક જોકોવિચે ઓપન યુગમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ (10) જીતવાનો રેકોર્ડ બનાવ્યો.