નીતિશ કુમાર સતત 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા.

  • ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનના વિવાદ વચ્ચે નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
  • તેઓની પાર્ટીએ જનતા દળ-યુનાઈટેડ (JDU) દ્વારા 'મહાગઠબંધન' તોડી રાજીનું આપવામાં આવ્યું હતું.
  • ત્યારબાદ તેઓએ ભાજપના સમર્થન સાથે રેકોર્ડ 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • તેઓએ તેમનું રાજીનામું રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને સોપી રાજ્ય સરકારના વિસર્જનની વિનંતી કરી હતી.
  • તેઓએ ઓગસ્ટ 2022માં NDA રાજીનામું આપ્યું હતુ.
  • બિહાર વિધાનસભામાં, આરજેડી પાસે 79 બેઠકો, ભાજપ 78, જેડી(યુ) 45, કોંગ્રેસ 19, અને અન્ય એમ 243 સભ્યોનો સમાવેશ થાય છે.
  • NDA, 127 ધારાસભ્યોની સંખ્યા સાથે, એક સ્વતંત્ર ધારાસભ્ય સાથે બહુમતી પ્રાપ્ત કરીને, મહાગઠબંધનના 116 ને વટાવી જાય છે.
Nitish Kumar sworn in as chief minister of Bihar for ninth time

Post a Comment

Previous Post Next Post