એલિના રાયબકીના અને ગ્રિગોર દિમિત્રોવે બ્રિસ્બેનમાં અનુક્રમે વિમેન્સ અને મેન્સ WTA સિંગલ્સ ટાઇટલ મેળવ્યુ.

  • કઝાકિસ્તાનની એલિના રાયબકીનાએ ફાઇનલમાં બેલારુસ ની આર્યના સબલેન્કાને 6-0, 6-3થી પરાજય આપી નવમી વાર આ ટાઇટલ મેળવ્યુ.
  • મેન્સ સિંગલ્સમાં બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવે ડેન્માર્કના હોલ્ગર રુનને ફાઇનલમાં 7-6 (5), 6-4થી પરાજય આપ્યો.
  • જે તેની કારકિર્દીનું નવમું ખિતાબ અને 2017માં એટીપી ફાઇનલ્સ પછી તેનું પ્રથમ ટાઇટલ છે.
Elena Rybakina blitzes Aryna Sabalenka to win Brisbane International

Post a Comment

Previous Post Next Post