કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર દર્દીઓને ICUમાં દાખલ કરવા અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી.

  • આ મુજબ હોસ્પિટલો પરિવારના સભ્યોની સંમતિ વિના દર્દીને ICUમાં દાખલ કરી શકશે નહીં. 
  • સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 24 ડોક્ટરોની ટીમની ભલામણોના આધારે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. 
  • રોગચાળા અથવા આપત્તિના કિસ્સામાં જ્યાં સંસાધનો મર્યાદિત હોય, જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
Government of India issues guidelines for ICU admissions

Post a Comment

Previous Post Next Post