વિંગ્સ ઇન્ડિયા 2024માં ભારતની પ્રથમ સ્વ-નિર્મિત એરક્રાફ્ટ સીટનું અનાવરણ કરવામાં આવ્યું.

  • ટાઈમટૂથ, બેંગલુરુ સ્થિત એન્જિનિયરિંગ ફર્મે વિંગ્સ ઈન્ડિયા 2024માં ભારતની પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત એરક્રાફ્ટ પેસેન્જર સીટનું અનાવરણ કરવામાં આવ્યું. 
  • હાલમા ભારતની નોંધાયેલ હવાઈ મુસાફરી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી 100% એરક્રાફ્ટ સીટો આયાત કરવામાં આવે છે.
  • હાલમાં નવા DGCA પ્રમાણિત હિન્દુસ્તાન (ડોર્નિયર) 228 જેવા કોમ્યુટર એરક્રાફ્ટ માટે ડિઝાઇન કરવામાં આવી છે. 
  • કંપની દ્વારા આગામી સમયમાં સ્પાઇસ જેટ માટે સીટ ડિઝાઇન કરવામાં આવશે.
India's first self-made aircraft seat unveiled at Wings India 2024.


Post a Comment

Previous Post Next Post