નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરનાર બીજા નાણાં મંત્રી બનશે.

  • ભારતના સંસદીય ઇતિહાસમાં આ એક અનોખી સિદ્ધિ છે.
  • મોરારજી દેસાઈ દ્વારા 10 બજેટ રજૂ કરેલ છે જે કોઈપણ નાણામંત્રી દ્વારા સૌથી વધુ છે.
  • તેમણે વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા હતા.
  • 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે.  
  • વચગાળાના બજેટને સામાન્ય રીતે વોટ-ઓન-એકાઉન્ટ કહેવામાં આવે છે.
  • એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી નવા વહીવટીતંત્રના આગમન સુધી સરકારી ખર્ચને અધિકૃત કરવામાં મહત્વપૂર્ણ છે.
Finance Minister Nirmala Sitharaman to present sixth Budget in a row ahead of general elections

Post a Comment

Previous Post Next Post