Ola ગ્રુપની કંપની Crutrim દેશની પ્રથમ યુનિકોર્ન AI કંપની બની.

  • આ માટે કંપની દ્વારા US$550 મિલિયનમેટ્રિક્સ પાર્ટનર્સ દ્વારા ભંડોળ ઊભું કરવામાં આવ્યું. 
  • કંપની સંપૂર્ણ AI કમ્પ્યુટિંગ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ કંપની છે.
  • ભંડોળનો ઉપયોગ સમગ્ર AI લેન્ડસ્કેપમાં નવીનતા લાવવા અને વૈશ્વિક સ્તરે પહોંચને વિસ્તૃત કરવા માટે કરવામાં આવશે.
  • હાલમા ભારતમાં 110 થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે.
  • યુનિકોર્ન સ્ટાર્ટઅપની શરૂઆત 2013માં કરવામાં આવી હતી.
  • યુનિકોર્ન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ એલીન લી દ્વારા કરવામાં આવ્યો હતો તેઓ કાઉબોય વેન્ચર્સના સ્થાપક છે.
Ola's Krutrim becomes India's first AI firm to turn unicorn after $50 mn fundraise

Post a Comment

Previous Post Next Post