BCCI દ્વારા ભોપાલની ક્રિકેટર સૌમ્યા તિવારીને શ્રેષ્ઠ ક્રિકેટર (જુનિયર ડોમેસ્ટિક) એવોર્ડ આપવામાં આવ્યો.

  • 23 જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં BCCI વાર્ષિક પુરસ્કાર-2024 સમારોહમાં આ એવોર્ડ આપવામાં આવ્યો.
  • NCA દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં સૌમ્ય તિવારીને રાજકોટ NCAનો કેપ્ટન બનાવવામાં આવી હતી.
  • તેણે એક સદી અને 4 અડધી સદી સાથે કુલ 425 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટની 10માંથી 9 મેચમાં 19 વિકેટ લીધી હતી.
  • તેણીને સિઝન 2017-18 માટે જેમિમાહ રોડ્રિગ્સ દ્વારા ઘરેલુ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ જુનિયર ક્રિકેટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • BCCI નો આ વાર્ષિક એવોર્ડ સમારોહ કોરોનાને કારણે 4 વર્ષ બાદ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં છેલ્લા 3 વર્ષના વિજેતાઓને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Bhopal girl Soumya bags BCCI best junior cricketer award

Post a Comment

Previous Post Next Post