- આ ઇમારત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની નવી ઇમારત છે.
- કૌશલ ભવનનો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો.
- આ ભવન મંત્રાલય તેમજ તેની સહયોગી સંસ્થાઓ - ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઓફિસો ધરાવે છે કૌશલ ભવનનું નિર્માણ નવી વર્ક કલ્ચરનો પરિચય કરાવવા અને સ્કીલ ઈન્ડિયા મિશનને આગળ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે.