વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર ફ્રાન્ઝ બેકેનબાઉરનું 78 વર્ષની વયે નિધન.sઅવસાન થયું.

  • તેઓ એક ખેલાડી અને મેનેજર તરીકે ફરજ નિભાવનાર ફિફા વર્લ્ડ કપ જીતનાર વ્યક્તિ હતા.બે વ્યક્તિઓનું 78 વર્ષની વયે અવસાન થયું છે.
  • ફૂટબોલમાં કારકિર્દી બેયર્નની યુવા ટીમમાં શરૂ થઈ જેમાં તેણે 1964માં લેફ્ટ-વિંગર તરીકે ડેબ્યૂ કર્યું.
  • તેઓએ 1972 યુરોપિયન ચૅમ્પિયનશિપ અને 1974 વર્લ્ડ કપમાં ટીમને જીત અપાવી હતી. 
  • તેઓને વર્ષ 1972 અને 1976માં બૅલોન ડી'ઓર મળ્યો. તેઓ વર્ષ 1964 થી 1977 સુધી બેયર્ન મ્યુનિક ટીમ સાથે જોડાયા જેમાં સળંગ ત્રણ યુરોપિયન કપ ટાઇટલ (1973/74, 1974/75, 1975/76), પાંચ જર્મન લીગ ટાઇટલ અને અન્ય ઘણી ટ્રોફી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • વર્ષ 1984માં બેકનબાઉર વેસ્ટ જર્મનીના મેનેજર બન્યા તેઓ ફૂટબોલર અને મેનેજર તરીકે, બેકનબાઉર પાંચ વર્લ્ડ કપમાં ટીમ સાથે હતા, જેમાંથી ચારમાં પશ્ચિમ જર્મની ફાઇનલમાં હતું અને બે વખત 1986 અને 1990માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.  
  • તેણે 1972માં પશ્ચિમ જર્મની સાથે યુરોપિયન ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
  • તેઓએ તેની કારકિર્દીમાં પશ્ચિમ જર્મની માટે 104 કેપ્સ અને બેયર્ન મ્યુનિક માટે 400 થી વધુ કેપ્સ જીતી હતી.
  • તેઓ વર્ષ 1994માં બેયર્નના ક્લબના પ્રમુખ બન્યા બાદમાં 1998માં જર્મન ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ અને તેઓએ વર્ષ 2006 વર્લ્ડ કપ માટે જર્મનીની સફળ બિડનું નેતૃત્વ કર્યું અને ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
Germanys World Cup-winning captain and coach Beckenbauer dies at 78

Post a Comment

Previous Post Next Post