- Centre for Development of Telematics (C-DOT) એ ભારત સરકારના પ્રીમિયર ટેલિકોમ R&D કેન્દ્રએ પ્રતિષ્ઠિત 14મા વાર્ષિક Aegis Graham Bell એવોર્ડ્સમાં ત્રણ કેટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું.
- પહેલો પુરસ્કાર Google India સાથે સંયુક્ત રીતે વહેંચાયેલો છે જે C-DOT ને 'Innovation in AI' શ્રેણી હેઠળ તેના અગ્રણી ASTR પ્રોજેક્ટ માટે એનાયત કરવામાં આવ્યો હતો.
- ASTR (AI & Facial Recognition-powered Solution for Telecom SIM Subscriber Verification) સાયબર ગુનાઓ સામે કાર્યરત છે આ નવીન સોલ્યુશન નકલી/બનાવટી મોબાઇલ કનેક્શનનું વિશ્લેષણ કરવા, ઓળખવા અને તેને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
- C-DOT એ તેના ગ્રાઉન્ડ બ્રેકિંગ CEIR (Central Equipment Identity Register) સોલ્યુશન માટે 'Innovation in Social Good' કેટેગરીમાં બીજો એવોર્ડ મેળવ્યો.
- CEIR એ ક્લોન IMEI ને શોધીને નકલી મોબાઇલ ઉપકરણોની આયાતને પ્રતિબંધિત કરીને અને ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને બ્લોક કરવા અને શોધવાની સુવિધા આપે છે.
- ત્રીજો એવોર્ડ તેના Quantum Key Distribution (QKD) પ્રોડક્ટ માટે 'Innovation in Telecom' શ્રેણીમાં આપવામાં આવ્યો હતો.