દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન.

  • તેઓએ બરોડા માટે રમીને સ્થાનિક ક્રિકેટ સર્કિટમાં પોતાની ઓળખ બનાવી હતી.
  • તેઓએ ભારત માટે વર્ષ 1952માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ.
  • તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
Country’s oldest living Test cricketer Dattajirao dead

Post a Comment

Previous Post Next Post