ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા સાત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

  • આ કરારમાં  દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT), ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર આંતર-સરકારી ફ્રેમવર્ક કરાર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સહકાર,નેશનલ આર્કાઈવ્સ વચ્ચે સહકાર પ્રોટોકોલ, હેરિટેજ અને મ્યુઝિયમના ક્ષેત્રમાં સહકાર, ઘરેલું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સને એકબીજા સાથે જોડવા અને ચુકવણી પ્રણાલીને જોડતા એમઓયુનો સમાવેશ થાય છે.
India, UAE ink eight pacts on electricity, digi payments

Post a Comment

Previous Post Next Post