- આ ટેક્સી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 દરમ્યાન શરૂ કરવામાં આવી.
- આ ટેક્સીની રચના નવીન જોબી એવિએશન S4 એરક્રાફ્ટની આસપાસ છે.
- જે ચાર મુસાફરો અને એક પાઇલટને આરામથી સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
- આ ટેક્સી ચાર બેટરી પેક દ્વારા સંચાલિત છ પ્રોપેલરથી સજ્જ છે.
- આ ટેક્સી 161 કિમીની મહત્તમ રેન્જ અને 321 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ ધરાવે છે.
- આ ટેક્સી વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) કરી શકશે જેનાથી શહેરી જગ્યાની જરૂરિયાતો અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે.
- શૂન્ય ઓપરેટિંગ ઉત્સર્જન અને ફ્લાઇટ્સ વચ્ચે ઝડપી રિચાર્જની સુવિધા ઘોંઘાટના સ્તરમાં ઘટાડો અને મુસાફરોની સુવિધામાં વધારો કરશે.