- પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.
- તેઓના બંને ભાઈઓ મનહર અને નિર્જલ ઉધાસ પણ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
- તેઓને ગઝલ ગાયકી માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ફિલ્મફેર એવોર્ડ અને વર્ષ 2006માં ભારતના ચોથા-સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓ 'ચિઠ્ઠી આયી હૈ' અને 'ચાંદી જૈસા રંગ હૈ તેરા' જેવા ગીતો માટે જાણીતા હતા.
- તેઓને વર્ષ 2006માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.