ભારતીય વાયુસેના દ્વારા રાજસ્થાનમાં 'Vayu-Shakti-2024' કવાયત યોજવામાં આવી.

  • આ કવાયતનું આયોજન ભારત-પાકિસ્તાનની સરહદ નજીક પોખરણ રેન્જમાં ‘Lightning Strike from the Sky' ની થીમ પર કરવામાં આવ્યું જેમાં Rafale, Su-30 MKI, MiG-29, Mirage-2000, Tejas અને Hawk, C-17 અને C-130J સહિત ભારતીય વાયુસેનાના 120 થી વધુ વિમાન દ્વારા ભાગ લેવામાં આવ્યો. 
  • આ કવાયતમાં ભારતીય વાયુસેના દ્વારા લાંબા અંતરના ડ્રોનનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • આ કવાયત રાત્રે પણ હાથ ધરવામાં આવી હતી જેમાં Jaguar,  Su-30,  Light Combat Helicopter 'Prachand', Akash and SAMAR missile systems અને M-777 Ultra-Light Howitzers દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
  • વાયુ શક્તિનું આયોજન છેલ્લે ફેબ્રુઆરી 2019માં પોખરણમાં કરવામાં આવ્યું હતું.
Indian Air Force conducts exercise 'Vayu Shakti-24' in Rajasthan

Post a Comment

Previous Post Next Post