- નવી દિલ્હીમાં INDUS-X સમિટ 20-21 ફેબ્રુઆરી, 2024 એમ બે દિવસ માટે યોજાયેલ છે.
- આ સમિટ સંરક્ષણ ઈનોવેશનમાં ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના સહયોગી પ્રયાસોના ભાગ રૂપે યોજવામાં આવી છે.
- આ સમિટ U.S.- India Business Council and the Society of Indian Defence Manufacturers (SIDM) સાથે મળીને Department of Defence Production, Ministry of Defence, and Department of Defence (DoD), United States હેઠળ Organized by Innovations for Defence Excellence (iDEX) દ્વારા આયોજિત કરવામાં આવી છે.
- આ સમિટનો ઉદ્દેશ્ય બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બનાવવાનો છે.