ભારતીય સેના દ્વારા જૂના T-72 Tank Fleet ને બદલવા માટે રૂ. 57,000 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

  • ભારતીય સેના દ્વારા જૂના રશિયન T-72 Tank Fleet ને અત્યાધુનિક Future Ready Combat Vehicles (FRCVs) સાથે બદલવામાં આવશે. 
  • આ FRCVs કુલ 1,770 એકમો, ભારતમાં artificial intelligence (AI), drone integration, active protection systems અને enhanced situational awareness સહિતની આધુનિક તકનીકો સાથે સ્વદેશી રીતે બનાવવામાં આવશે.
  • આ અમલીકરણ ત્રણ તબક્કામાં થશે, જેમાં દરેક તબક્કામાં જીવિત રહેવાની ક્ષમતા અને જીવલેણતાને મહત્તમ કરવા નવી ટેકનોલોજી (incorporating newer technologies for maximum survivability and lethality) નો સમાવેશ કરવામાં આવશે.
  • વધુ સારી ગતિશીલતા માટે T-72 ટાંકીમાં 1000-હોર્સપાવર એન્જિન રહેશે.
  • ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટે અદ્યતન થર્મલ સાઇટ્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ અને અન્ય ઉન્નત્તિકરણોનું એકીકરણ કરવામાં આવશે.
T-72 tank fleet

Post a Comment

Previous Post Next Post