જૂનાગઢના ગિરનાર પર અનોખી માંસાહારી વનસ્પતિની શોધ કરવામાં આવી.

  • utricularia janarthanamii નામની આ પ્રકારની વનસ્પતિ હાલ ભારતમાં ફક્ત મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. 
  • આ વનસ્પતિ માંસાહારી (Carnivorous) છે એટલે કે તેના મૂળ નાના જીવાણુઓને આરોગે છે! 
  • આ શોધ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) ની લાઇફ સાયન્સિસ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે. 
  • આ વનસ્પતિના મૂળ કોથળી જેવા હોય છે જ્યાથી તે સૂક્ષ્મ જીવોને ચૂસી લે છે. 
  • ભારતમાં લગભગ 100 વર્ષથી આ પ્રકારની વનસ્પતિ મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
Utricularia Janarthanamii


Post a Comment

Previous Post Next Post