કેન્દ્ર સરકાર દ્વારા 15 હજાર કરોડના FDI પ્રસ્તાવને મંજૂર કરાયો.

  • આ નિર્ણય વડપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા મળેલ આર્થિક મામલાઓની સમિતિની બેઠકમાં લેવાયો છે. 
  • આ નિર્ણય મુજબ કેનેડાના પેન્શન ફંડના સહયોગી એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડના રુ. 15,000 કરોડના Foreign Direct Investment (FDI)ને મંજૂરી મળી છે જેનો ઉપયોગ પરિવહન અને લોજિસ્ટિકની સાથે સાથે એરપોર્ટ સાથે સંકળાયેલ સેવાઓ અને વિમાન સંબધિત વેપાર અને સેવામાં થશે. 
  • આ રોકાણમાં એન્ટારિયો ઇન્ક. તરફનું રુ. 950 કરોડનું રોકાણ પણ સામેલ છે.
FDI in India


Post a Comment

Previous Post Next Post