વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ "Ain Dubai" ટૂંક સમયમાં શરુ થશે.

  •  આ વ્હીલ દુબઇમાં નિર્માણ પામ્યું છે જ્યાથી દુબઇને 360 ડિગ્રી વ્યૂ જોઇ શકાશે. 
  • આ વ્હિલ 250 મીટર ઊંચું છે જે લંડન આઇથી લગભગ બમણી ઊંચાઇ છે. 
  • આ વ્હિલ બનાવવામાં લગભગ 11,000 ટન સ્ટીલ વપરાયું છે જે લગભગ એફિલ ટાવર કરતા 33% વધું છે. 
  • આ વ્હિલનું એક ચક્કર 38 મિનિટનું છે તેમજ તેમાં એક વારમાં 1740 લોકો બેસી શકશે.
Ain Dubai


Post a Comment

Previous Post Next Post