વિશ્વબેંક દ્વારા અફઘાનિસ્તાનની તમામ આર્થિક સહાય અટકાવવામાં આવી.

  • અમેરિકાએ અફઘાનિસ્તાનની પોતાના દેશમાં આવેલ તમામ સંપત્તિને ફ્રીઝ કરાયા બાદ અને જર્મની દ્વારા અફઘાનિસ્તાનની તમામ સહાય બંધ કરાયા બાદ World Bank દ્વારા પણ અફઘાનિસ્તાનને અપાતી તમામ આર્થિક સહાય અટકાવી દેવામાં આવી છે. 
  • હાલમાં જ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ International Monetary Fund (IMF) દ્વારા પણ અફઘાનિસ્તાનને અપાનારી 370 મિલિયન ડોલરની લોન સહિતના તમામ ઓપરેશન સ્થગિત કરાયા હતા. 
  • વર્ષ 2002થી અત્યાર સુધીમાં વિશ્વ બેંક દ્વારા અફઘાનિસ્તાનને લગભગ 5.3 બિલિયન ડોલરની સહાય અપાઇ ચૂકી છે.
World Bank


Post a Comment

Previous Post Next Post