NASA દ્વારા પૃથ્વી પર મંગળના વાતાવરણ જેવું જ સ્થળ તૈયાર કરાયું.

  • અમેરિકાની સ્પેસ સંસ્થા નાસાએ પૃથ્વી પર જ મંગળ ગ્રહની નકલ જેવુ 1700 ચો. ફૂટનું એક સ્થળ કર્યું છે જેને Mars Dune Alpha નામ અપાયું છે. 
  • આ સ્થળ પર એક વર્ષ જેટલો સમય પસાર કરવા માટે 4 લોકોની પસંદગી કરવામાં આવનાર છે. 
  • આ સ્થળને હ્યુસ્ટન જોનસન સ્પેસ સ્ટેશનમાં થ્રી ડી પ્રિન્ટરની મદદથી બનાવાયું છે. 
  • થોડા સમય પહેલા જ નાસાએ મંગળ પર પર્સિવરેન્સ રોવર દ્વારા સંશોધન શરુ કર્યું હતું તેમજ મંગળની સપાટી પરથી એક નિયંત્રિત હેલિકોપ્ટર ઇનેજેન્યુઇટી ઉડાવવામાં પણ સફળતા મેળવી હતી.
Mars Dune Alpha


Post a Comment

Previous Post Next Post