- એક રિપોર્ટ મુજબ દિલ્હીમાં પ્રતી વર્ગ માઇલ 1,826 કરતા પણ વધુ સીસીટીવી કેમેરા લગાવાયેલા છે.
- આ યાદીમાં ત્યારબાદ ક્રમાનુસાર લંડન (1,138), ચેન્નાઇ (609), શેન્ઝેન (520), કિંગદાઓ (415), શાંઘાઇ (408), સિંગાપોર (387), ચાંગ્શા (353), સિયૉલ (331) તેમજ ઝિયામ (228)નો સમાવેશ થાય છે.
- આ યાદીના ટોપ શહેરોમાં ભારતના દિલ્હી બાદ મુંબઇ 151 સીસીટીવી કેમેરા પ્રતિ વર્ગ માઇલ સાથે16માં ક્રમ પર છે.
