ક્રિકેટર શુભમન ગિલને લોકસભા ચૂંટણી માટે પંજાબના 'state icon' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોની સંલગ્નતા અને સહભાગિતાને વેગ આપવાન  માટે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ભારતીય ક્રિકેટર શુભમન ગિલને પંજાબ માટે નવા 'state icon' તરીકે નિમણૂક કરવામાં આવ્યા.
  • ચૂંટણી કાર્યાલય દ્વારા “Is Vaar 70 Paar” ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હેઠળ, ચૂંટણી કાર્યાલય દ્વારા આગામી ચૂંટણીમાં 70%  મતદારો ચૂંટણીમાં મત આપે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
  • સ્ટેટ આઇકોન તરીકે શુભમન ગિલ વિવિધ મતદાર જાગૃતિ અભિયાનોમાં સક્રિયપણે સામેલ થશે. 
  • શુબમન ગિલ પહેલા લોકપ્રિય પંજાબી ગાયક તરસેમ જસ્સરને 'state icon' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
  • આ સહયોગનો હેતુ પ્રથમ વખતના મતદારોને પ્રેરણા આપવા અને તમામ વય જૂથોના નાગરિકોને તેમના મતાધિકારનો ખંતપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરવાનો છે.
Cricketer Shubman Gill Punjab 'state icon'

Post a Comment

Previous Post Next Post