નાટો દ્વારા 'Steadfast Defender 2024' લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી.

  • North Atlantic Treaty Organization (NATO) દ્વારા યુરોપમાં દાયકાઓમાં તેની સૌથી મોટી લશ્કરી કવાયત 'Steadfast Defender 2024' જાન્યુઆરી 2024ના અંતમાં શરૂ કરવામાં આવી હતી.
  • આ કવાયતનો પ્રથમ તબક્કામાં (જાન્યુઆરી – માર્ચ) એટલાન્ટિક અને આર્કટિકમાં દરિયાઈ મજબૂતીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
  • બીજા તબક્કામાં (મધ્ય-ફેબ્રુઆરી – મે) સમગ્ર યુરોપમાં મલ્ટિ-ડોમેન કામગીરી પર ભાર મૂકવામાં આવશે જેમાં નાટો સરહદોની અંદર ઝડપી સૈન્ય જમાવટ પરીક્ષણ કરવામાં આવશે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સહયોગ અને આંતરકાર્યક્ષમતા વધારીને, નાટોનો ઉદ્દેશ વિકસતા સુરક્ષા જોખમો સામે તેની સામૂહિક સંરક્ષણ મુદ્રાને મજબૂત કરવાનો છે. 
  • નાટોની સ્થાપના  4 એપ્રિલ 1949, વોશિંગ્ટન, ડી.સી., યુનાઇટેડ સ્ટેટ્સ; ખાતે કરવામાં આવી હતી તેના સેક્રેટરી-જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ અને નાટો હેડક્વાર્ટર: બ્રસેલ્સ, બેલ્જિયમ ખાતે છે.
NATO Launches Steadfast Defender-2024

Post a Comment

Previous Post Next Post