કેન્દ્રીય રમતગમત મંત્રી દ્વારા બુડાપેસ્ટને ચેસ ઓલિમ્પિયાડની મશાલ સોંપવામાં આવી.

  • ચેસ ઓલિમ્પિયાડની 45મી આવૃત્તિ માટે યજમાન શહેર બુડાપેસ્ટ, હંગેરીને ચેસ ઓલિમ્પિયાડની મશાલ સોંપવામાં આવી.
  • નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આ હસ્તાંતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
  • વર્ષ 2022માં ચેન્નાઈમાં યોજાયેલ 44મી ચેસ ઓલિમ્પિયાડમાં વિશ્વભરમાંથી 2500થી વધુ ખેલાડીઓ અને 7000 સહભાગીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
  • પ્રથમ ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલેનું ઉદ્ઘાટન વડા પ્રધાન શ્નરેન્દ્ર મોદી દ્વારા 19મી જૂન 2022ના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
Sports Minister Anurag Thakur hands over Chess Olympiad Torch to Budapest

Post a Comment

Previous Post Next Post