પત્રકાર અને સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ફારુક નાજકીનું 83 વર્ષની વયે નિધન.

  • તેઓ કશ્મીરી અને ઉર્દૂ ભાષાના વિધ્વાન હતા તેમજ કવિ, નાટકકાર તેમજ પત્રકાર હતા.
  • વર્ષ 1986થી 1997 સુધી તેઓએ આકાશવાણી અને દૂરદર્શનમાં મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી હતી તેમજ શ્રીનગર દૂરદર્શન અને આકાશવાણીના તેઓ નિર્દેશક રહ્યા હતા.
  • તેઓ જમ્મુ કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના મીડિયા સલાહકાર રહ્યા હતા.
  • વર્ષ 1995માં તેમના કવિતા સંગ્રહ 'નાર હ્યુતુન કંજલ વાનાસ (Fire in the eyelashes) માટે કાશ્મીરી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • આ સિવાય તેમના કવિતા સંગ્રહ લફ્ઝ લફ્ઝ નોહા (ઉર્દૂ) માટે રાજ્ય સાંસ્કૃતિક અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો.
veteran journalist and Sahitya Akademi award Farooq Nazki passes away at 83

Post a Comment

Previous Post Next Post