કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024ની થીમ પ્રસિદ્ધ કરવામાં આવી.

  • વર્ષ 2024ની આ દિવસની થીમ 'વિકસિત ભારત માટે સ્વદેશી તકનીક' / Indigenous Technologies for Viksit Bharat રાખવામાં આવી છે.
  • આ થીમ હેઠળ વિજ્ઞાન-ટેક્નોલોજી તેમજ ભારતીય વિજ્ઞાનીઓની ઉપલબ્ધિઓને સાર્વજનિક પ્રસંશા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
  • વર્ષ 1986થી દર વર્ષે 'રમન પ્રભાવ / Raman Effect' ની શોધને ધ્યાને લઇ 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ / National Science Day મનાવવામાં આવે છે.
  • ભારતના સર સી. વી. રામને આ દિવસે જ પ્રસિદ્ધ રમન પ્રભાવની શોધ કરી હતી જેના માટે તેઓને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • વર્ષ 2023ની આ દિવસની થીમ 'વૈશ્વિક કલ્યા માટે વૈશ્વિક વિજ્ઞાન' રાખવામાં આવી હતી.
Theme for National Science Day 2024 Unveiled

Post a Comment

Previous Post Next Post