HomeCurrent Affairs NASA એ એક નવા સુપર અર્થ ગ્રહની શોધ કરી. byTeam RIJADEJA.com -February 08, 2024 0 અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા પૃથ્વીથી 137 પ્રકાશ વર્ષ દૂર TOI-715b નામના સુપર અર્થ ગ્રહની શોધ કરી છે.આ ગ્રહ પૃથ્વીથી દોઢ ગણો મોટો છે તેમજ Transiting Exoplanet Survey Satellite દ્વારા શોધાયેલ સૌથી નાનો રહેવા લાયક ગ્રહ હોઇ શકે છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter