સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા વિશ્વમાં સૌથી વધુ હથિયાર ખરીદનારા દેશોની યાદી જાહેર કરવામાં આવી.

  • આ યાદી અનુસાર ભારત વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે.
  • છેલ્લા પાંચ વર્ષમાં ભારતની શસ્ત્રોની ખરીદીમાં 4.7%નો વધારો થયો છે. આ યાદીમાં સાઉદી અરેબિયા 8.4% સાથે બીજા સ્થાને છે.
  • કતાર 7.6% સાથે ત્રીજા સ્થાને અને યુક્રેન 4.9% સાથે ચોથા સ્થાને છે.
  • આ યાદીમાં પાકિસ્તાનને પાંચમું સ્થાન મળ્યું છે, જેની હથિયારોની ખરીદી 4.3% હતી.
  • એશિયામાં, જાપાનમાં શસ્ત્રોની આયાત 155% વધી છે.
  • ચીનની શસ્ત્રોની આયાતમાં 44%નો ઘટાડો નોંધાયો હતો.

India remains world’s largest arms importer

Post a Comment

Previous Post Next Post