રાજસ્થાનના જેસલમેરમાં ત્રણેય સેનાઓની સૌથી મોટી કવાયત 'ભારત-શક્તિ’ યોજાશે.

  • આ કવાયત જેસલમેરના પરમાણુ પરીક્ષણ સ્થળ પોકરણ ખાતે હાથ ધરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે એશિયાની સૌથી મોટી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પોકરણમાં આવેલ છે.
  • આ કવાયતમાં ત્રણેય સેના ભારતમાં ઉત્પાદિત શસ્ત્રોની તાકાતનું પ્રદર્શન કરશે.
  • આ કવાયતમાં ભારતમાં માત્ર સ્વદેશી રીતે વિકસિત હથિયાર પ્લેટફોર્મ અને સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે.
  • દેશની ત્રણેય સેનાઓ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત કરવા જઈ રહી છે.  
  • અગાઉ 17 ફેબ્રુઆરી, 2022ના રોજ જેસલમેરની પોખરણ ફાયર રેન્જમાં “વાયુ શક્તિ 2022”નું આયોજન કરવામાં આવ્યું હતું.
‘Bharat-Shakti’ Exercise in Jaisalmer

Post a Comment

Previous Post Next Post